Tuesday, 1 September 2026

તિથિ ભોજન

         તિથિ ભોજનના દાતા
શ્રી વિજયભાઈ પુનાભાઇ સોલંકી તથા તેમનો પરિવાર

પ્રા.શાળા ઢાઠીના તમામ બાળકોને પ્રેમ અને લાગણીપૂર્વક દાળ,ભાત,બુંદી,ભજીયા અને રમકડાનું તિથિ ભોજન કરાવવા બદલ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર. 🙏
આપના આ સેવાભાવી કાર્યથી બાળકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી છે. આપની સેવા અને ઉદારતા માટે ઢાઠી શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. 🌹🙏

No comments:

Post a Comment