શ્રી ગિરવતભાઈ મથુરભાઈ સોલંકી તથા તેમનો પરિવાર
પ્રા.શાળા ઢાઠીના તમામ બાળકોને પ્રેમ અને લાગણીપૂર્વક દાળ,ભાત,લાડુ અને રમકડાનું તિથિ ભોજન કરાવવા બદલ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર. 🙏
આપના આ સેવાભાવી કાર્યથી બાળકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી છે. આપની સેવા અને ઉદારતા માટે શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. 🌹🙏
No comments:
Post a Comment