Wednesday 6 September 2023

શિક્ષકદિનની ઊજવણી

      તા - 5/9/2023 ને મંગળવારના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.ધો 5 માં માંથી અરુણકુમાર અને રાહુલકુમાર ,ધો - 4 માંથી પ્રીતિબહેન અને કુણાલકુમાર અને ધો -3 માંથી ડિમ્પલબેન એ શિક્ષકદિનની ઊજવણીમાં શિક્ષક બની આખો દિવસ સમગ્ર શાળાનું સુંદર સંચાલન કર્યું.તાસ પ્રમાણે અલગ અલગ વર્ગમાં જઈને શિક્ષણકાર્ય કર્યું.બાળકો દ્વારા આખા દિવસ દરમ્યાન શિક્ષણ કાર્યની સાથે સાથે બાળગીત,બાળવાર્તા અને રમતો પણ રમાડવામાં આવી.
       આજના દિવસના તમામ શિક્ષકશ્રીઓને આવી સરસ કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

No comments:

Post a Comment