Thursday 14 September 2023

શ્રાવણ માસનું ચોથું તિથિ ભોજન

આજ રોજ તા - 14/9/2023 ને ગુરૂવારના રોજ અમારી ઢાઠી પ્રા.શાળામાં  ગામના યુવાન અને એસ.એમ.સી.અધ્યક્ષ એવા શ્રી રમણભાઈ જશવંતસિંહ પરમાર તરફથી શાળાના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું.તિથિભોજનમાં દાળ,ભાત,લાડુ, શાક અને રમકડાં જેવી વાનગી બનાવવામાં આવી હતી.પવિત્ર શ્રાવણ માસમાં સરસ તિથિભોજન આપવા બદલ શાળા પરિવાર અને SMC ઢાઠી આ તબક્કે રમણભાઇ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે.



No comments:

Post a Comment