Sunday 10 September 2023

તિથિભોજન

        આજ રોજ  તા - 11/9/2023 ને સોમવારના રોજ 
ઢાઠી ગામના વડીલ એવા શ્રી બાબરભાઈ ભવાનભાઈ પરમાર તરફથી શાળાના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું.તિથિભોજનમાં દાળ,ભાત,બુંદી અને શાક બનાવવામાં આવ્યા હતા.આટલું સરસ તિથિભોજન આપવા બદલ શાળા પરિવાર અને SMC ઢાઠી આ તબક્કે બાબરભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે.

No comments:

Post a Comment