Thursday, 30 July 2026

તિથિ ભોજન

       આજ રોજ તા :- 30/07/26 ને ગુરુવારના રોજ સ્વ.સંજયભાઈ જવાનભાઈ સોલંકીની પુણ્ય તિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા ઢાઠી પ્રા.શાળાના બાળકોને દાળ, ભાત અને બુંદીનું તિથિ ભોજન આપવામાં આવ્યું.આ તબક્કે શાળા પરિવાર તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે,સાથે સાથે સ્વ.સંજયભાઈ ને શ્રદ્ધાંજલી અર્પણ કરે છે.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment