🙏 આભાર દર્શન 🙏
"વિદ્યાદાન એ જ મહાદાન"
પરમ સ્નેહી અ. ધા. નિ. કે.ડી.પટેલ અને અ. ધા. નિ. શારદાબેન કે.પટેલ ના પુણ્ય સ્મરણાર્થે તેમના સેવાભાવી પરિવાર દ્વારા ઢાઠી પ્રાથમિક શાળા ના બાળકોને અભ્યાસ અર્થે ચોપડાનું (નોટબુક) વિતરણ કરવામાં આવ્યું.
બાળકોના શિક્ષણ કાર્યમાં આવું સુંદર અને અમૂલ્ય યોગદાન આપવા બદલ સમગ્ર ઢાઠી શાળા પરિવાર દાતા પરિવારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્માઓને ચરણોમાં સ્થાન આપે અને આપના પરિવાર પર સદા સુખ-સમૃદ્ધિ જાળવી રાખે તેવી પ્રાર્થના. ✨
- સહયોગી: દાતા શ્રી (પટેલ પરિવાર)
- આભાર સહ: મુખ્ય શિક્ષકશ્રી તથા સ્ટાફ પરિવાર, ઢાઠી પ્રા. શાળા
No comments:
Post a Comment