Thursday, 16 July 2026

બિસ્કિટ અને વેફરના પેકેટનું વિતરણ

      આજે તા :- 16/7/26 ને ગુરુવારના રોજ  દેવ ગામના યુવાન શ્રી યજ્ઞેશકુમાર મનહરભાઈ પટેલ તરફથી પ્રા.શાળા ઢાઠી તથા આંગણવાડી ઢાઠીના તમામ બાળકોને બિસ્કિટના પેકેટ અને વેફરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.આ તબક્કે શાળા પરિવાર યજ્ઞેશભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે.
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

No comments:

Post a Comment