Wednesday, 25 June 2025

ખાટલા રિંગ વાળો નવો બોર શાળામાં

         તા :- 24/6/2025 ને મંગળવારના રોજ દેવ પંચાયતના સરપંચ શ્રી જવાનસિંહ ના સહયોગથી અમારી ઢાઠી  પ્રા.શાળામાં 80 ફૂટ નો ખાટલા રિંગ વડે બોર બનાવવામાં આવ્યો.આ તબક્કે સરપંચશ્રીનો અમે શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ.

No comments:

Post a Comment