Tuesday 3 January 2017

શિક્ષકશ્રી ભરતભાઇ તથા બેન શ્રી એચ.ડી.પટેલ તરફથી તિથિ ભોજન

આજ રોજ શાળાના શિક્ષકશ્રી ભરતભાઇ નો જન્મ દિવસ અને શિક્ષિકા બેનશ્રી એચ.ડી.પટેલની ખા.દા.તા.હોઇ બન્ને તરફથી શાળાના બાળકો ને પાવભાજીનું તિથિભોજન આપવામાં આવ્યું.
બન્ને નો ખૂબ ખૂબ આભાર


8 comments:

  1. Replies
    1. આભાર અસ્વિનભાઈ સાહેબ

      Delete
  2. વિશેષ દિનની ખૂબ સુંદર રીતે ઉજવણી
    ખૂબ ખૂબ સરસ

    ReplyDelete
  3. તમારા જન્મદિસની ખૂબ ખૂબ શુભકામનાઓ

    ReplyDelete
  4. તમારા જન્મદિસની ખૂબ ખૂબ શુભકામનાઓ

    ReplyDelete
  5. તમારા જન્મદિસની ખૂબ ખૂબ શુભકામનાઓ

    ReplyDelete