આજ રોજ તા :- 8/8/25 ને શુક્રવારના રોજ પ્રાથમિક શાળા ઢાઠીમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. અમારી પ્રાથમિક શાળાની બાલિકાઓએ ભાઈઓને કુમકુમ તિલક કરી,મોં મીઠું કરાવી અને રાખડી બાંધી.ભાઈ બહેનના આ પવિત્ર તહેવાર વિશે શાળાના આચાર્ય શ્રી નટવરભાઈ તથા આ. શિક્ષક ભરતભાઈએ બાળકોને રક્ષાબંધનનું મહત્વ સમજાવી, રક્ષાબંધનની વાર્તા કહી.બાળકોએ ખૂબ જ ઉત્સાહથી આ ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લીધો.
No comments:
Post a Comment