Tuesday, 12 August 2025

ભીમ ભમરડા મંદિરની મુલાકાત

       આજ રોજ તા :- 12/8/25 ને મંગળવારના રોજ ઢાઠી પ્રા.શાળાના વિદ્યાર્થીઓ ભીમ ભમરડા મહાદેવ મંદિર બાલાસિનોર ખાતે પર્યટનમાં ગયા.બાળકોએ આ પર્યટનમાં ખૂબ મજા કરી.જુદી જુદી રાઈડમાં બેસી આનંદ ઉલ્લાસ કર્યો. બાળકો આ પવિત્ર શ્રાવણ માસમાં પર્યટનની મજા માણી શકે તે માટેનો તમામ ખર્ચ શાળાના આચાર્ય શ્રી નટવરલાલ તથા આ.શિ. ભરતભાઇએ  ઉઠાવ્યો હતો.સાથે સાથે મહાકાળી નર્સરી સરવરીયા ખાતે મુલાકાત કરાવી અવનવા ફૂલછોડ અને પ્લાન્ટની માહિતી બાળકોને આપી હતી.
પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવાય અને ફુલછોડની માહિતી મળે તે હેતુથી મુલાકાત ગોઠવાઈ હતી.

No comments:

Post a Comment