Sunday, 17 August 2025

શ્રાવણ માસનું પ્રથમ તિથિ ભોજન

      આજ રોજ તા :-18/08/25 ને સોમવારના રોજ ઢાઠી ગામના યુવાન અને SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ પુનાભાઈ સોલંકી તરફથી શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.દાળ,ભાત,રમકડાં,ભજીયા અને મુંદીનું તિથિભોજન આપવા બદલ SMC ઢાઠી અને શાળા પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે.

No comments:

Post a Comment