Tuesday 12 December 2023

શાળા કાર્યાલય

       અમારી નાનકડી પ્રા.શાળાની નાનકડી ઓફીસ (નાનકડું કાર્યાલય ) નું આજરોજ  ટેબલ,કબાટ,તિઝોરી અને અન્ય ફર્નિચર ગોઠવી પરમેનન્ટ કરવામાં આવી.આ પહેલા કાર્યાલયનું સાહિત્ય  રૂમ નંબર -1 માં જ રહેતું પણ વેસ્ટ માંથી બેસ્ટ કરવાના પ્લાન મુજબ આ એક ખાલી જગ્યાનો ઉપયોગ કરી એક ઓફિસનું નામ આપી એને કાયમી સરનામું મળ્યું. મુ.શી.શ્રી નટવરલાલ એસ.વાળંદ અને આ.શી.શિક્ષક શ્રી ભરતભાઇ એ યોગ્ય ગોઠવણી કરી ફર્નિચર ગોઠવી યોગ્ય રૂપ આપ્યું.આ ઓફિસ બનાવડાવામાં ભૂતપૂર્વ મુ.શી.શ્રીમતી હસુમતીબેનનું યોગદાન હોય આજે એમને પણ યાદ કરી ઓફિસની  શુભ શરૂઆત કરી.

No comments:

Post a Comment