Saturday 21 October 2023

એકમ કસોટી સૂચના અને માહિતી અંતર્ગત વાલી મિટિંગ

        આજ રોજ તા : 21/10/2023 ને શનિવારના રોજ એકમ કસોટી અને પરીક્ષાની માહિતી  અંતર્ગત વાલી મિટિંગ ઢાઠી પ્રા.શાળામાં  રાખવામાં આવી.ધો - 3 થી 5 બાળકોના વાલીશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.શાળાના આચાર્ય શ્રી નટવરલાલ એસ.વાળંદ અને ભરતભાઇ કે.વાળંદ દ્વારા પરીક્ષા અને એકમ કસોટીમાં બાળકોને કેવી રીતે લખવું તે અને વાલીશ્રીને તેમની જવાબદારી અંતર્ગત સભાન કરવામાં આવ્યા.

No comments:

Post a Comment