Tuesday, 8 July 2025

બાલમેળાની ઊજવણી

       આજ રોજ તા :-1/7/25 ને મંગળવારના રોજ અમારી ઢાઠી પ્રા.શાળામાં બાલમેળાની ઉજવણી કરવામાં આવી.પરિપત્ર મુજબ ધો 1 થી 5 ને લગતી પ્રવૃત્તિ કરાવવામાં આવી.બાળકોએ ખૂબ ઉત્સાહથી પ્રવૃત્તિમાં ભાગ લીધો.બાળકોને વિવિધ પ્રવૃતિ કરવામાં ખૂબ મજા આવી.

No comments:

Post a Comment