આજ રોજ શાળાના બાળકોને લીંબુ ચમચી ની રમત રમાડવામાં આવી.ધો- 1થી 5 ના બધા જ બાળકોએ આ રમતમાં ખુશી ખુશીથી ભાગ લીધો. આ રમત માં પાયલબેન ધો-4 વિજેતા જાહેર થયા હતા. બાળકોને આ રમત રમવામાં ખૂબ મજા આવી.
No comments:
Post a Comment