આજ રોજ તા :26/1/2020 ને રવિવારના રોજ આપણા દેશના સૌથી અગત્યના તહેવાર એવા 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અમારી ઢાઠી પ્રા.શાળામાં કરવામાં આવી.આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં શાળાના તમામ બાળકો,SMC સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
ગ્રામજનો તરફથી બાળકોને ચોકલેટ,મીઠાઈ અને પારલે બિસ્કિટ તથા પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું.આગલા દિવસે ચિત્રસ્પર્ધામાં પ્રથમ આવેલા 3 થી 5ના બાળકોને ઇનામ આપવામાં આવ્યું.ઘ્વજવંદન કરનાર દીકરીને શાળા પરિવાર તરફથી પ્રમાણપત્ર અને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું.સાથે સાથે વાલી મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું.
🇮🇳🇮🇳 પ્રજાસત્તાકદિન નિમિત્તે સૌ દેશવાસીઓને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.🇮🇳🇮🇳
Saturday, 25 January 2020
71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
Labels:
71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
Location:
India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment