આજ રોજ તા : 30/8/2019 ને શુક્રવારના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળાના બાળકોને ગ્રામજનો તરફથી તિથિભોજન આપવામાં આવ્યું.દાળ-ભાત,લાડુ,શાક નું ભોજન સમસ્ત ગ્રામ પરિવાર તરફથી આપવામાં આવ્યું.સમસ્ત શાળા પરિવાર ગ્રામજનોનો ખૂબ આભાર વ્યક્ત કરે છે.
Friday, 30 August 2019
Wednesday, 28 August 2019
તિથિભોજન
તા : 28/8/19ને બુધવારના રોજ શાળાના બાળકોને શાળાના સ્ટાફ પરિવાર તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસમાં આગલા દિવસે એટલે કે તા : 27/8 ના રોજ પાલિખંડા મંદિરના મહારાજે પણ શાળાના બાળકોને તિથિ ભોજન કરવું.શાળા પરિવાર તરફથી મહારાજશ્રી વંદન.
Friday, 16 August 2019
73મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
પ્રા.શા.ઢાઠીમા 73 માં સ્વાતંત્ર્ય દીનની ઉજવણી કરવામાં આવી.ગામના SMC સભ્યો,ગ્રામજનો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
🇮🇳 સૌને શાળા પરિવાર તથા ગ્રામજનો તરફથી સ્વાતંત્ર્ય દીનની શુભકામના.🇮🇳
🇮🇳🇮🇳 જય હિન્દ 🇮🇳🇮🇳
Subscribe to:
Comments (Atom)