તા:15/6/18 ને શુક્રવારના રોજ દેવ હાઈસ્કુલમાં ઢાઠી પ્રા.શાળાનો પ્રવેશોત્સવ ઉજવાયો.નાના નાના ભુલકાઓના શિક્ષણ જગતમાં પ્રથમ દિવસની ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીમાં બાલાસિનોર પ્રાંત ઓફિસર ,નાયબ કલેક્ટર બેન શ્રી અનન્યાદાસ મેડમ તેમજ સી.આર.સી.કોં ઓર્ડીનેટર શ્રી હમીદભાઇ શેખ હાજર રહયા હતાં.
નાના નાના ભૂલકાઓને મેડમના હસ્તે શૈક્ષણીક કીટ આપીને તેમજ મોં મીઠુ કરાવી ને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.મેડમે આ પ્રસંગે ઉદબોધન કરી બાળકોને પ્રેરણા આપી હતી સાથે સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવાની અપીલ કરી હતી.
Friday, 15 June 2018
Praveshotsav 2018
Subscribe to:
Post Comments (Atom)
Superb
ReplyDeleteસરસ
ReplyDeleteVery Good
ReplyDelete