Saturday 13 January 2018

Uttarayan Celebration

🍥 *तिलकुट की खुश्बू, दही और चुडेl की बहार,*🍧🍨
*मुबारक हो आपको नया साल का पहला त्योहार।*🎅

🍥 *तिल हम हैं ,    और गुड़ आप...*😘
🍱 *मिठाई हम हैं , और मिठास आप..*😘

*Happy Makrsanskranti*
                *In*
            *Advance*

*साल के पहले त्यौहार से हो रही आज शुरुआत,*

*आपको हमारी तरफ से हैप्पी मकर सक्रांति इन एडवांस*😘
     અમારી શાળામાં આજે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી.બધા બાળકોએ ઉમંગ અને ઉત્સાહથી આ ઉજવણીમાં ભાગ લીધો.ઉત્તરાયણ એ હંમેશા નાના મોટા સૌનો પ્રિય તહેવાર હોય છે.ખાસ કરીને નાના બાળકોનો તો વધારે પ્રિય તહેવાર છે.
      ઉત્તરાયણના દિવસે સૌને પતંગ ચગાવવની અને તલનાં લાડવા,ચીક્કી, ઉંધીંયૂ, ફાફડા ખાવાની ખૂબ મજા આવે છે.અને આ દિવસે બધા એ ખાસ પક્ષીઓની કાળજી પણ રાખવી જોઈએ તથા આ દિવસે ખાસ બાઇક લઇને બહાર નીકળવામાં ખાસ કાળજી રાખવી જોઈએ જેથી દોરી ભરાઈ જવાની અને તેનાથી થતા નુકસાનથી બચી શકાય.
      સૌને શાળા પરિવાર તરફથી ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા.


1 comment: