Children Bank
અમારી શાળામાં ચાલતી ચીલ્ડરન બેંકમાં શાળાના કુલ 64 માંથી 38 વિદ્યાર્થીઓએ ખાતા ખોલાવેલ છે.
તા 8/12/16 સુધી અમારી આ બેંકમાં કુલ 2827 રૂપિયા જમા થયેલ છે.
શાળાના તમામ વિદ્યાર્થીઓને ખાતા નંબર સાથે પાસબુક આપેલ છે અને અઠવાડિયામાં 2 વાર રૂપિયા જમા કરવામાં આવે છે.વિદ્યાર્થીઓને બેંકનો અનુભવ થાય છે અને સાથે સાથે રૂપિયાની બચત પણ થાય છે.
શાળાના શિક્ષકશ્રી દિનેશભાઇ અને ભરતભાઇ બન્ને નાં સહયોગથી સરસ રીતે બેંકનું આયોજન કરવામાં આવેલ છે.
SMC નાં સભ્યો અને ગ્રામજનોનો પણ સારો સાથ મળી રહ્યો છે.
તમામ નો ખૂબ ખૂબ આભાર
Sunday, 11 December 2016
Children Bank
Labels:
children bank
Subscribe to:
Post Comments (Atom)
Superb Activity
ReplyDeleteNice activity dinesh bhai and all staff member
ReplyDelete