Wednesday, 10 September 2025
શાળા આરોગ્ય તપાસણી
આજ રોજ તા :- 10/9/25ને બુધવારના રોજ RBSK TEAM NO 127 દ્વારા અત્રેની ઢાઠી પ્રા.શાળાના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી.શાળાના તમામ બાળકોની ચકાસણી RBSK ની ટીમના જ્યોતિબેન અને ઇસ્તીયાકભાઈ દ્વારા કરવામાં આવી.ટીમ તરફથી આરોગ્ય જાળવણી અંગે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું.ધો -1 ના બાળક ઉમેશભાઈ પરમાર નું સંદર્ભ કાર્ડ ભરી ગોધરા હોસ્પિટલમાં જવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
Subscribe to:
Comments (Atom)