તા : 23/7/18 ને સોમવારના રોજ અમારી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના મીઝલ્સ ઋબેલા રસીકરણ અભિયાન અંતર્ગત ઓરી અને ઋબેલાની રસી શાળાના તમામ બાળકોને મુકવામાં આવી.પી.એચ.સી.ના સ્ટાફ દ્રારા રસીકરણ કાર્યક્રમ શાળામાં યોજવામાં આવ્યો. શાળાના કુલ 48 બાળકો એ આ રસી નો લાભ લીધો.
વિના મુલ્યે રસી મુકવાના કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ સરકારશ્રી તથા પી.એચ.સી.ના સ્ટાફ નો ખૂબ ખૂબ આભાર.
Tuesday, 24 July 2018
ઓરી અને ઋબેલા રસીકરણ
Subscribe to:
Comments (Atom)