તા:15/6/18 ને શુક્રવારના રોજ દેવ હાઈસ્કુલમાં ઢાઠી પ્રા.શાળાનો પ્રવેશોત્સવ ઉજવાયો.નાના નાના ભુલકાઓના શિક્ષણ જગતમાં પ્રથમ દિવસની ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીમાં બાલાસિનોર પ્રાંત ઓફિસર ,નાયબ કલેક્ટર બેન શ્રી અનન્યાદાસ મેડમ તેમજ સી.આર.સી.કોં ઓર્ડીનેટર શ્રી હમીદભાઇ શેખ હાજર રહયા હતાં.
નાના નાના ભૂલકાઓને મેડમના હસ્તે શૈક્ષણીક કીટ આપીને તેમજ મોં મીઠુ કરાવી ને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.મેડમે આ પ્રસંગે ઉદબોધન કરી બાળકોને પ્રેરણા આપી હતી સાથે સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવાની અપીલ કરી હતી.
Friday, 15 June 2018
Praveshotsav 2018
Sunday, 10 June 2018
નવા સત્રનો પ્રારંભ
નમસ્કાર
આજે તા : 11/6/18 ને સોમવાર
નવા સત્રનો પ્રારંભ
💐 શાળામાં પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે આપને નવા સત્ર માટે શુભેચ્છાઓ.💐
આવો સૌ સાથે મળી શાળાના બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે અને દેશના સર્વશ્રેષ્ઠ નાગરિક બને તે માટે કામે લાગીએ.
💐💐👏🏽👏🏽👍🏾👍🏾💐💐
આજે વેકેશન બાદ ઘણા દિવસો પછી શાળા ખુલતી હોઇ
શાળાના મેદાન અને વર્ગની મહાસફાઇની ઝુંબેશ ચલાવવા માટે વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકગણ તૈયાર.
શાળાના પ્રથમ દિવસના સફાઇ પહેલાંના ફોટોગ્રાફ
Subscribe to:
Comments (Atom)