Monday, 19 December 2016

GUJARAT TOUR

ગુજરાત ના  ફરવાલાયક સ્થળો ના વિડીયો .... 

બાળકોને બતાવો.......


ગુજરાત પ્રવાસ

દ્વારકા મંદિર પ્રવાસ 


બેટ દ્વારકા 


સાસણગીર (Gir National Park)



ગીરનાર પર્વત પ્રવાસ



કચ્છ પ્રવાસ


સાપુતારા (Hill Station) પ્રવાસ


પોઈચા (નીલકંઠ ધામ) પ્રવાસ






 બીજા ગુજરાતના અન્ય સ્થળો નો પણ અપડેટ થશે.....

Saturday, 17 December 2016

શિક્ષકશ્રી દિનેશભાઇનાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે શાળાનાં વિદ્યાર્થીઓને પેન્સિલ,રબર અને બિસ્કીટનાં પેકેટનું વિતરણ

અમારી શાળાના શિક્ષકશ્રી દિનેશભાઇ નાં જન્મદિવસની ઉજવણી તા : 15/12/16 ના રોજ કરવામાં આવી.શાળાના વિદ્યાર્થીઓ દ્રારા તથા સ્ટાફમિત્રો દ્રારા જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી.
   શિક્ષકશ્રી દિનેશભાઇ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને પેન્સિલ,રબર અને બિસ્કીટના પેકેટ આપવામા આવ્યા.
  શિક્ષકશ્રી દિનેશભાઇ નો ખૂબ ખુબ આભાર.
ભગવાનને પ્રાર્થના કરીએ કે દિનેશભાઇને દિનેશભાઇ તેમનાં જીવનમાં પ્રગતિ કરતા રહે અને ખુશ રહે.
Happy Birthday Dineshbhai


Sunday, 11 December 2016

Children Bank

Children Bank
અમારી શાળામાં ચાલતી ચીલ્ડરન બેંકમાં શાળાના કુલ 64 માંથી 38 વિદ્યાર્થીઓએ ખાતા ખોલાવેલ છે.
તા 8/12/16 સુધી અમારી આ બેંકમાં કુલ 2827 રૂપિયા જમા થયેલ છે.
શાળાના તમામ વિદ્યાર્થીઓને ખાતા નંબર સાથે પાસબુક આપેલ છે અને અઠવાડિયામાં 2 વાર રૂપિયા જમા કરવામાં આવે છે.વિદ્યાર્થીઓને બેંકનો અનુભવ થાય છે અને સાથે સાથે રૂપિયાની બચત પણ થાય છે.
શાળાના શિક્ષકશ્રી દિનેશભાઇ અને ભરતભાઇ બન્ને નાં સહયોગથી સરસ રીતે બેંકનું આયોજન કરવામાં આવેલ છે.
SMC નાં સભ્યો અને ગ્રામજનોનો પણ સારો સાથ મળી રહ્યો છે.
તમામ નો ખૂબ ખૂબ આભાર


Monday, 5 December 2016

મ.ભો.માં જમતા બાળકો

મધ્યાહ્ન ભોજનમાં  જમતા શાળાના વિદ્યાર્થીઓ